🛠️ Automotive Mechanic Diesel: Measuring and Marking Practice
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો! આજે આપણે Mechanic Diesel Reelated Theory માં લંબાઈના માપન (Length Measurement) અને તેને લગતા સાધનો વિશે વિગતવાર શીખીશું.
📍 Chisel (છીણી) 🛠️
Objectives: At the end of this lesson you shall be able toઉદ્દેશ્યો: આ લેસનના અંતે તમે સમર્થ હશો:
- List the uses of a cold chisel (cold chisel ના ઉપયોગોની યાદી બનાવવા)
- Name the parts of a cold chisel (cold chisel ના ભાગોના નામ આપવા)
- State the different types of chisel (chisel ના વિવિધ પ્રકારો જણાવવા)
Cold chisel એ એક હાથથી ચલાવવાનું cutting tool છે જેનો ઉપયોગ ફિટર્સ દ્વારા chipping અને cutting off ઓપરેશન માટે કરવામાં આવે છે.
Chipping એ છીણી (chisel) અને હથોડી (hammer) ની મદદથી વધારાની ધાતુ દૂર કરવાની પ્રક્રિયા છે. ચિપિંગ કરેલી સપાટી ખરબચડી હોવાથી, તેને filing દ્વારા ફિનિશિંગ આપવું જોઈએ.
Parts of a chisel: Chisel ના ભાગો: Chisel માં નીચે મુજબના ભાગો હોય છે.
- Head (માથું)
- Body (શરીર)
- Point or cutting edge (પોઈન્ટ અથવા કટિંગ એજ)

Chisels high carbon steel અથવા chrome vanadium steel માંથી બનાવવામાં આવે છે. Chisel નો cross-section સામાન્ય રીતે hexagonal (ષટ્કોણ) અથવા octagonal (અષ્ટકોણ) હોય છે. તેની cutting edge ને hardened અને tempered કરવામાં આવે છે.
Chisel ના સામાન્ય પ્રકારો: Chisel ના ચાર મુખ્ય પ્રકારો છે;
- Flat chisel (1)
- Cross-cut chisel (2)
- Half round nose chisel
- Diamond point chisel
Flat chisel
These are used to remove metal from large flat surfaces and chip excess metal of weld joints and castings.
- આનો ઉપયોગ મોટી સપાટ સપાટીઓ પરથી ધાતુ દૂર કરવા અને weld joints તથા castings પરથી વધારાની ધાતુ કાઢવા માટે થાય છે.
Cross-cut or cape chisel:
These are used for cutting keyways, grooves and slots.
- Cross-cut અથવા cape chisel: આનો ઉપયોગ keyways, grooves અને slots કાપવા માટે થાય છે.


Half round nose chisel:
આ પ્રકારની છીણીનો ઉપયોગ વળાંકવાળી ખાંચો અથવા ઓઈલ ગ્રીવ્સ કાપવા માટે થાય છે.

Diamond point chisels:
ખૂણાઓ પર મટીરીયલને ચોરસ આકાર આપવા માટે આનો ઉપયોગ થાય છે.

Web chisel/punching chisel:
ચેઈન ડ્રિલિંગ કર્યા પછી ધાતુને અલગ કરવા માટે આનો ઉપયોગ થાય છે.

(Chisel ને આ મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે:
- Length (લંબાઈ)
- Width of cutting edge (કટિંગ એજની પહોળાઈ)
- Type (પ્રકાર)
- Cross-section of body (બોડીનો આકાર)
Angles of Chisels (Chisels ના ખૂણાઓ) 📐
Objectives: આ પાઠના અંતે તમે નીચેની બાબતો શીખી શકશો:
- અલગ-અલગ મટીરીયલ માટે પોઈન્ટ એંગલ પસંદ કરી શકશો.)
- Chisel ના વિવિધ કટિંગ એંગલ્સ જણાવી શકશો.
- Rake અને Clearance એંગલની અસરો જણાવી શકશો.
Point angles and materials (Fig 1)
Chisel નો સાચો પોઈન્ટ એંગલ કયા મટીરીયલ પર કામ કરવાનું છે તેના પર આધાર રાખે છે.નરમ મટીરીયલ માટે તીક્ષ્ણ ખૂણા અને સખત મટીરીયલ માટે પહોળા ખૂણા રાખવામાં આવે છે.
સાચો point angle અને angle of inclination એ સાચો rake અને clearance angle બનાવે છે.
Rake angle (Fig 1)
Rake angle એ કટિંગ પોઈન્ટની ઉપરની સપાટી અને વર્ક સરફેસ વચ્ચેનો ખૂણો છે.

Clearance angle (Fig 1)
Clearance angle એ પોઈન્ટની નીચેની સપાટી અને વર્ક સરફેસ વચ્ચેનો ખૂણો છે.
- જો ક્લિયરન્સ એંગલ ખૂબ ઓછો કે ઝીરો હોય, તો રેક એંગલ વધે છે. કટિંગ એજ કામમાં ખૂંપશે નહીં અને છીણી લપસી જશે.)

- જો ક્લિયરન્સ એંગલ ખૂબ વધારે હોય, તો રેક એંગલ ઘટે છે. કટિંગ એજ મટીરીયલમાં અંદર ખૂંપી જશે અને કટ વધતો જશે.)
Table: Material wise Point Angle and Angle of Inclination 📊
| Material to be cut | Point angle | Angle of Inclination |
|---|---|---|
| High carbon steel | 65° | 39.5° |
| Cast iron | 60° | 37° |
| Mild steel | 55° | 34.5° |
| Brass | 50° | 32° |
| Copper | 45° | 29.5° |
| Aluminum | 30° | 22° |
Chipping Goggles👁️🛡️
તેનો ઉપયોગ ચીપીંગ અથવા ગ્રાઇન્ડીંગ કરતી વખતે આંખોના રક્ષણ માટે થાય છે. તે બેકેલાઇટ ફ્રેમ, ચોખ્ખા કાચ અને માથા પર પકડ રાખવા માટે ઈલાસ્ટિક બેન્ડથી બનેલું હોય છે.) તે આરામદાયક ફિટિંગ, યોગ્ય હવાઉજાસ અને ચારે બાજુથી રક્ષણ મળે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

Keywords:
- Mechanic Diesel Chisel Lesson
- Types of Chisels in Gujarati
- Chisel Point Angle Table
- Rake Angle and Clearance Angle explained
- ITI Mechanic Diesel Theory Gujarati
- Diamond Point Chisel Use
- Web Chisel application
- Chipping Goggles importance
- Hand tools for Mechanic Diesel
EO Description: “Learn about different types of chisels (Flat, Cross cut, Half round, Diamond point) and their angles like Point, Rake, and Clearance angle in a simple Gujarati-English mix language. Essential guide for ITI Mechanic Diesel students.”