વર્નિયર કેલિપર સિમ્યુલેટર






વર્નિયર કેલિપર સિમ્યુલેટર – ITI


વર્નિયર કેલિપર

0–150 mm, LC 0.02 mm. જૉ ખસેડો, લેન્સથી કાપો શોધો, રીડિંગ શીખો.

🔍 લેન્સ ખેંચો
રીડિંગ
✓ જોબને અડ્યું
0.00 mm




રીડિંગ = MSR + (VC × LC)

MSR: વર્નિયરના 0 પહેલાનો મેઇન સ્કેલ કાપો  · 
VC: મેઇન સ્કેલ સાથે બરાબર મળતો વર્નિયર કાપો

લીસ્ટ કાઉન્ટ

મેઇન સ્કેલનો 1 કાપો = 1 mm · વર્નિયરના 50 કાપા = 49 mm
LC = 1 − 49/50 = 0.02 mm
મેઇન સ્કેલ પર 1, 2, 3 = 10, 20, 30 mm · વર્નિયર પર 1, 2, 3 = 0.1, 0.2, 0.3 mm

ધ્યાનમાં રાખો

જોબ જૉની વચ્ચે સીધો રાખો, ત્રાંસો નહીં · જૉ હળવેથી અડાડો, દબાણ ન આપો · આંખ સ્કેલની બરાબર સામે રાખો (પેરેલેક્સ એરર) · માપતા પહેલા જૉ બંધ કરી ઝીરો ચકાસો · રીડિંગ પછી લોક સ્ક્રૂ ટાઇટ કરો

જોબનું માપ વાંચો

લેન્સને વર્નિયર પર ખેંચો, મળતો કાપો શોધો અને mm માં રીડિંગ લખો.



સાચા: 0 / 0

આ માપ પર સેટ કરો

0.00 mm

જૉ ખસેડી કેલિપર આ માપ પર લાવો. રીડિંગ છુપાયેલું છે, લેન્સથી ચકાસો.


સાચા: 0 / 0