Automotive Mechanic Diesel – Safety Workshop Practices 🛠️

Safe disposal of toxic dust 😷

(ઝેરી ધૂળનો સુરક્ષિત નિકાલ)

Objectives (ઉદ્દેશ્યો):

  • વર્કશોપમાં નીકળતા કચરાની યાદી બનાવવી.
  • કચરાના નિકાલની પદ્ધતિ સમજાવવી.

Introduction: એન્જિનમાંથી નીકળતા ધુમાડામાં કાર્બન-મોનોક્સાઇડ અને નાઈટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરી વાયુઓ હોય છે. તેથી તેના નિકાલ માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ.

safe

  • વાહનના ભાગોમાંથી નીકળતી ધૂળ હવામાં ઉડે છે જે શ્વાસ દ્વારા શરીરમાં જઈ નુકસાન કરી શકે છે.
  • Brake and clutch ના ભાગોને સાફ કરવા માટે જ્યારે compressed air નો ઉપયોગ થાય છે ત્યારે ધૂળ ઉડે છે.
  • PPE (Personal Protective Equipment) નો ઉપયોગ કરો: Overall coat, Face mask, Safety goggles, Earplugs, Gloves, અને Respirator. 🥽
  • અમુક ઓટો પાર્ટ્સમાં Asbestos (એસ્બેસ્ટોસ) હોય છે જે ઝેરી છે અને તેનાથી Lung cancer થઈ શકે છે.
  • સફાઈ માટે વપરાતા solvents પણ ઝેરી કચરો બનાવે છે. કામના કપડાં બીજા કપડાંથી અલગ ધોવા જોઈએ.
  • ગાડીની સફાઈ કર્યા પછી કેમિકલ્સને નાના ઢગલા કરી તેનો નિકાલ કરવો.
  • Vacuum cleaner ઝેરી ધૂળને નિયંત્રિત કરવા માટે શ્રેષ્ઠ સાધન છે.
  • વપરાયેલું ગ્રીસ (grease) અને ઓઈલ અલગ-અલગ કન્ટેનર પર ‘Waste Oil’ નું લેબલ લગાવીને સ્ટોર કરવું જોઈએ અને નિકાલ વિસ્તારમાં મોકલવું જોઈએ.