Automotive Mechanic Diesel – Safety Workshop Practices 🛠️

Safe handling of fuel spillage ⛽

(બળતણના ઢોળાવનું સુરક્ષિત સંચાલન)

Objectives (ઉદ્દેશ્યો):

  • Fuel spillage ના safe handling વિશે જણાવવું.
  • વર્કપ્લેસમાં fuel spillage ની અસર જણાવવી.

Diesel એક જ્વલનશીલ પ્રવાહી છે. જો તે જમીન પર ઢોળાય તો લપસણી (slippage) થઈ શકે છે અથવા આગ લાગવાનું જોખમ રહે છે. 🔥

Safe handling of fuel:

safe manage

  1. બળતણનું અયોગ્ય સંચાલન વિસ્ફોટનું કારણ બની શકે છે.
  2. બળતણને ગરમ એન્જિનની નજીક ન રાખવું.
  3. જ્યારે એન્જિન ગરમ હોય ત્યારે તેમાં બળતણ ન ભરવું (Don’t refueling).
  4. રિફ્યુલિંગ વખતે No smoking. 🚭
  5. ટાંકીમાં ઇંધણ ભરતી વખતે તેને બહાર ન ઢોળવું.
  6. ઇંધણ ભરવા માટે Funnel (ગળણી) નો ઉપયોગ કરવો.
  7. Fuel system માંથી હવા કાઢતી વખતે (air bleeding) ટ્રે (tray) નો ઉપયોગ કરવો.
  8. જો એન્જિન પાસે ઇંધણ ઢોળાય તો તેને તરત જ સાફ કરવું.
  9. સ્થિર એન્જિનની ટાંકીને સીધી ગરમીથી દૂર રાખવી.